dohyli paDi - Laghukavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દોહ્યલી પડી

dohyli paDi

વજેસિંહ પારગી વજેસિંહ પારગી
દોહ્યલી પડી
વજેસિંહ પારગી

દોહ્યલી પડી

ને

મળી નહીં

કોઈની મદદ

ત્યારે

ખોલી

તો નીકળી

ખાલી

કામ લાગી

ખરી ભીડમાં

જનમતી વખતે મળેલી

બંધ મૂઠ્ઠી

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022