motiDe wadhawyun - Laghukavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોતીડે વધાવ્યું

motiDe wadhawyun

વજેસિંહ પારગી વજેસિંહ પારગી
મોતીડે વધાવ્યું
વજેસિંહ પારગી

મોતીડે વધાવ્યું

હિંડોળે ઝુલાવ્યું

કર્યાં અછો અછો વાનાં

તોય ચાલ્યું ગયું

ઘર છોડીને

સુખ

કરી લાખ કોશિશ

તોય થઈ શક્યું

ઘરનું માણસ

સ્રોત

  • પુસ્તક : ઝાકળનાં મોતી (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સર્જક : વજેસિંહ પારગી
  • પ્રકાશક : અરુણોદય પ્રકાશન
  • વર્ષ : 2022