Explore Gujarati Urmikavya collection | RekhtaGujarati

ઊર્મિકાવ્ય

કાન્ત

ગુજરાતી ભાષાના કવિ, નાટ્યકાર, નિબંધકાર અને ધર્મચિંતક

જમશેદજી નશરવાનજી પીતીત

કવિ અને કોશકાર. તેમનું 'માહરી મજેહ' પારસી બોલીમાં લખાયેલું એક પ્રસિદ્ધ કાવ્ય છે.

નર્મદ

'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખાનાર કવિ, નિબંધકાર, નાટ્યલેખક, આત્મકથાકાર, કોશકાર, પિંગળકાર, ઇતિહાસકાર, પત્રકાર અને સંશોધક-સંપાદક

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા

સુધારકયુગના કવિ, નાટ્યકાર, નિબંધકાર, ચરિત્રકાર અને વિવેચક