pipalaa prati ukti (Farbas Virah) - Karun Prashasti | RekhtaGujarati

પીંપળા પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)

pipalaa prati ukti (Farbas Virah)

દલપતરામ દલપતરામ
પીંપળા પ્રતિ ઉક્તિ (ફાર્બસ વિરહ)
દલપતરામ

(દોહરો)

પામીશ પત્રો પિંપળા, નહીં તું થઈશ નિરાશ;

મિત્ર જતાં મારે થયો, પ્રૌઢ પાનખર માસ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002