tran hayaku - Haiku | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ત્રણ હાયકુ

tran hayaku

ફિલિપ ક્લાર્ક ફિલિપ ક્લાર્ક
ત્રણ હાયકુ
ફિલિપ ક્લાર્ક

લીલ ઓઢીને

પોઢ્યું તળાવ, જાગ્યું.

પંખીની ચાંચે.

*

કોયલ બેઠી

ડાળીએ, ટહુકાઓ

વગડે ફરે.

*

નિશા ક્યાંકથી

છોડે બેઠી, વેરાય

તારલા આભે.

સ્રોત

  • પુસ્તક : ટહુકી રહ્યું ગગન (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સર્જક : ફિલિપ ક્લાર્ક
  • પ્રકાશક : અલ્પા પ્રકાશન
  • વર્ષ : 1982