phuul ne thad - Haiku | RekhtaGujarati

ફૂલ ને થડ

આખરે મળ્યાં પણ

ચિતામાં બળ્યાં

સ્રોત

  • પુસ્તક : નિતાંત (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સર્જક : સુરેશ ઝવેરી ‘બેફિકર’
  • પ્રકાશક : નાગરદાસ પબ્લિકેશન
  • વર્ષ : 2005