channi diivaalo - Haiku | RekhtaGujarati

ચણી દીવાલો

channi diivaalo

મુરલી ઠાકુર મુરલી ઠાકુર
ચણી દીવાલો
મુરલી ઠાકુર

ચણી દીવાલો

ચારે કોર, માનવ

ઝંખે છે મુક્તિ

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑગસ્ટ, ૧૯૬૯ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ