સોબત રમણ સોની સાથે| RekhtaGujarati

સોબત રમણ સોની સાથે

રેખ્તા ગુજરાતી પ્રસ્તુત કરે છે વીડિયો ઇન્ટરવ્યૂ સિરીઝ, "સોબત" જેમાં ગુજરાતી સાહિત્યના દિગ્ગજ લેખકો, કવિઓ, વિવેચકો અને વિદ્વાનો તેમના અનુભવો, સમજ, પડકાર વિશેની ચર્ચા, તેમની સાહિત્યિક રચનાઓ પાછળ છુપાયેલા રહસ્યો, મુશ્કેલીઓ અને પર મેળવેલા વિજય વિશેની વાત આ નિખાલસ વાર્તાલાપમાં કરે છે. જેને જોયા બાદ દર્શકો સાંસ્કૃતિક, સામાજિક અસરો અને ગુજરાતી સાહિત્યની ધરા પર આકાર લેતી સર્જનપ્રક્રિયાની સમજણ કેળવશે. આવો, જોડાઓ અમારી સાથે "સોબત"ની આ રંગતમાં.