સોબત ચન્દ્રકાન્ત ટોપીવાળા સાથે| RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સોબત ચન્દ્રકાન્ત ટોપીવાળા સાથે

રેખ્તા ગુજરાતી પ્રસ્તુત કરે છે વીડિયો ઇન્ટરવ્યૂ સિરીઝ, "સોબત" જેમાં ગુજરાતી સાહિત્યના દિગ્ગજ લેખકો, કવિઓ, વિવેચકો અને વિદ્વાનો તેમના અનુભવો, સમજ, પડકાર વિશેની ચર્ચા, તેમની સાહિત્યિક રચનાઓ પાછળ છુપાયેલા રહસ્યો, મુશ્કેલીઓ અને પર મેળવેલા વિજય વિશેની વાત આ નિખાલસ વાર્તાલાપમાં કરે છે. જેને જોયા બાદ દર્શકો સાંસ્કૃતિક, સામાજિક અસરો અને ગુજરાતી સાહિત્યની ધરા પર આકાર લેતી સર્જનપ્રક્રિયાની સમજણ કેળવશે. આવો, જોડાઓ અમારી સાથે "સોબત"ની આ રંગતમાં.