રેખ્તા ગુજરાતીના શુભારંભે વરિષ્ઠ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીનું સંબોધન સાંભળીએ.| RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રેખ્તા ગુજરાતીના શુભારંભે વરિષ્ઠ સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીનું સંબોધન સાંભળીએ.

સાહિત્યના ક્ષેત્રમાં ઉચ્ચ કાર્યદક્ષતા દાખવનાર તેમ જ જ્ઞાનપીઠ ઍવૉર્ડથી સન્માનિત ગુજરાતી સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીએ રેખ્તા ગુજરાતીના શુભારંભ પ્રસંગે કરેલી વાતો.