રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રેખ્તા ગુજરાતીની ટીમે કામ કરવાની શરૂઆત કરી ત્યારથી સતત ગુજરાતી ભાષાની આસપાસ સંવાદ થતો રહ્યો અને પછી હરખ થયો કે ચાલો આપણું એક ગીત બનાવીયે અને એવી રીતે બન્યું રેખ્તા ગુજરાતીનું એક હરખ ગીત. માણો, સંસ્કૃતિના રંગે રંગાયેલી માતૃભાષાની વાત કરતું ગીત.
ગીતકાર: મેહુલ મંગુબહેન અને ઉદયન ઠક્કર
સ્વરાંકન: દેવલ મહેતા
કંઠ: બલરાજ શાસ્ત્રી અને હિરલ બ્રહ્મભટ્ટ
ગાયકવૃંદ: વિશાલ સોની દશરથ ઉપાધ્યાય, પ્રિયંકા મકવાણા, કાજલ સોની
સાઉન્ડ રેકોર્ડિંગ અને મિક્ષિંગ: વિજય દરજી