ભાષાની કેડીએ - બોલાતી ભાષા અને લખાતી ભાષા વચ્ચે કોઈ ફરક છે?| RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાષાની કેડીએ - બોલાતી ભાષા અને લખાતી ભાષા વચ્ચે કોઈ ફરક છે?

"ભાષાની કેડીએ" એક ભાષાશાસ્ત્ર વિશેની વિસ્તૃત વીડિયો સિરીઝ છે. જેમાં ગુજરાતી ભાષાનું વ્યાકરણ, વાક્યરચના અને ભાષાકીય જટિલતા જેવા વિવિધ પાસાઓ વિશે વિખ્યાત ગુજરાતી ભાષાશાસ્ત્રી બાબુ સુથાર આપણને માહિતગાર કરે છે, જે  ભાષાને શીખવા, સમજવા અને નિપુણતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. તમે ભલે શિખાઉ હોય અથવા ગુજરાતી ભાષાનું વધુ જ્ઞાન મેળવવા માંગતા હોય, તો આ સિરીઝ ભાષાના રસિયાઓ માટે મૂલ્યવાન જણસ સાબિત થશે.