હેડકી, વાધણી
વરસાદથી થતી અતિશય ઠંડી-ટાઢોડું
હિક્કા, હેડકી
ખેતરમાં થતો એક જાતનો અડબાઉં છોડ; તેનાં બીજનો વા ઉપર ઉપયોગ થાય છે.
એક જાતનું ફળાઉ ઝાડ.
ગરબડ સાથે બુમરાણ; ગભરામણ સાથે ખૂબ અવાજ થાય તે; રોકકળ; કકળાણ.
ઉપરનો કચરો; કૂચો.
very timid