પત્ની, ભાર્યા
નવોઢા સ્ત્રી, તાજી પરણીને આવેલી પુત્રવધૂ
જુવાન વહુ; નવોઢા સ્ત્રી.
marry
સ્ત્રીઓ. વહરુ બહુવચનાર્થ રૂપ છે. તેમાં અલ્પાર્થ ૨ વહાલસૂચક છે અને ઉ બહુવચનનો જૂનો પ્રત્યય છે.
newly married bride
જુઓ વહુવારુ.
ઘરની વહુઓ
વહુનું થઈ ગયેલું; સ્ત્રીના કહ્યામાં રહેનારું; પત્નીના કહ્યા પ્રમાણે ચાલનારું.
વહુ પાછળ ગાંડું, વહુવખું
વૈષ્ણવ મહારાજનાં પત્ની કે વહુ.
બહુ નમણી સૌમ્ય વધુ