પથ્થરનો ઝીણો ભૂકો, વાલુકા, વેક્ર
રેતીનું મેદાન.
રેતીનું રણ.
જુઓ રેતીદાની.
ઊંટ.
શરીરે રેતી ચોળી નાહવું તે.
sandpaper
જુઓ રેતપથ્થર.
રેતાળ; રેતીવાળું.
દરિયાની લાલ રેતી. તે સોની લોકો ઘરેણાં ઉજાળવામાં વાપરે છે.
દરિયામાં થતી એક જાતની લાલ રંગની રજ; માણેકરેતી.