ચોરવું અથવા ચોરાવું તે
એક જાતનો મસાલો.
ગુનો કર્યા છતાં સામા ઉપર જબરાઈ કરવી તે
ચોરી અને વ્યભિચાર.
મારફાડ; લૂંટફાટ.
ચોરીમાં-લગ્નવિધિમાં વરકન્યાને ફેરવાતા ફેરા
ચોરીછૂપીથી.
going specific number of times around marriage altar
ચોરી.
ચોરી કે ગુપ્તતા
ચોરવું-છીનવી લેવું તે
ચોરી કરવી તે; ખબર પડે નહિ તેમ કોઈની વસ્તુ લઈ જવી તે.
ચોરીની બાબત; ચોરીનો મુકદ્દમો.
ચોરીના માલમાં બરકત નહિ