ગાય-ઢોર ચરાવનારો
ગોવાળિયો.
ગોવાળ
wife of cowherd
ગાય વગેરે ઢોર ચરાવનાર માણસ.
કાઠીની એ નામની એક અટક.
ગોવાળ. (વહાલમાં)
જુઓ ગોવાળણ ૨, ૩.
એ નામની એક રમત
cowherd's trade
ગોવાળ.
ગોવાલણ; ગોવાળની સ્ત્રી.
ગાયોને ચરાવનાર કૃષ્ણ.