koT meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કોટ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- કિલ્લાની દીવાલ, રક્ષણ માટે કરેલી ભીંત, દુર્ગ, ગઢ
- શત્રુ ન ભેદી શકે એવી વ્યૂહરચના
- વંડો
- કોટની અંદરનો ભાગ
સંજ્ઞા, પુલ્લિંગ
- કોટિ, કરોડ
- ડગલો
સંજ્ઞા, પુલ્લિંગ
- એકદમ સાત હાથ કરી લેવા અને સામાને એકે ન કરવા દેવો તે (પાનાની રમતમાં)
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ડોક, ગળું
English meaning of koT
Masculine
- wall of a fort
- wall erected for defence
- array of men in battle difficult to penetrate
- compound inside the wall
Masculine
- ten million, crore
- coat
- (in game of cards) winning seven tricks successively by one party before the other party has scored any
Feminine
- neck
कोट के हिंदी अर्थ
पुल्लिंग
- कोट, परकोटा
- शत्रु न घुसने-भेदने पावे ऐसी व्यूह-रचना
- उड़वारा, चहारदीवारी
- क़िले का भीतरी भाग
पुल्लिंग
- कोट, बड़ा अँगरखा
- (ताश के खेल में) एक पक्ष का जल्दी से सातों सर (हाथ ) करना और विपक्ष को एक भी न करने देना
स्त्रीलिंग
- गरदन