jaaDu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
જાડું શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- દળદાર
- ચરબીથી ભરેલું, સ્થૂલ
- ઘાટું
- તીણું નહિ એવું
- ખોખરું, ભારે
- (લાક્ષણિક) મંદ બુદ્ધિવાળું
- અશિષ્ટ, ગામડિયું
- ઓછી ઝીણવટવાળું
નપુંસક લિંગ
- જડબું, હડપચી
English meaning of jaaDu.n
Adjective
- thick, plump, fat
- full of fat
- not pointed, blunt
- heavy
- hoarse, not clear-sounding
- dull, slow to understand
- rustic
- vulgar
- rough
जाडुं के हिंदी अर्थ
विशेषण
- मोटा, दलदार
- मोटा, मेदस्वी, चरबीयुक्त
- दबीज, घना, ठस, गाढ़ा
- तीक्ष्ण का उलटा, भोथरा, कुंद
- भारी, कर्कश
- [ला.] मंदबुद्धि, जड़
- अशिष्ट, गँवार
- जिसमें गहराई न हो, मोटा