iti meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ઇતિ શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- આ પ્રમાણે
- સમાપ્ત, પૂરું થયું એમ બતાવે છે.
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- સમાપ્તિ
English meaning of iti
Adverb
- thus, in this way
- (indicates end or completion)
- finished
Feminine
- completion
- end
इति के हिंदी अर्थ
अव्यय
- इस तरह
- इति
स्त्रीलिंग
- इति, समाप्ति