ઘટ શબ્દનો ગુજરાતી અર્થ |ghaT meaning in Gujarati | Rekhtagujarati

ghaT meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ઘટ

ghaT घट
  • favroite
  • share

ઘટ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ઘડો
  • શરીર
  • હૃદય, મન

વિશેષણ

  • ઘટ્ટ, ઘાટું, ઘાડું, ઘન
  • મજબૂત

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઘટવું તે, ઘટાડો
  • ખોટ

English meaning of ghaT


Feminine

  • decrease
  • abatement
  • deficiency, shortage
  • loss

Adjective

  • see ઘટ્ટ

Masculine

  • sound produced while swallowing liquid

Masculine

  • pitcher
  • body
  • mind
  • heart

घट के हिंदी अर्थ


स्त्रीलिंग

  • घट, कमी
  • टोटा, घाटा

विशेषण

  • देखिये 'घट्ट'

अव्यय

  • गट आवाज के साथ, गटगट

पुल्लिंग

  • घड़ा
  • शरीर
  • हृदय, घट

આપને આ પણ વાંચવું ગમશે