દૃષ્ટિ શબ્દનો ગુજરાતી અર્થ |drishTi meaning in Gujarati | Rekhtagujarati

drishTi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દૃષ્ટિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • જોવાની ક્રિયા, જોવું એ, 'વિઝન' (ર. ક.)
  • નજર
  • જોવાની શક્તિ
  • નજર
  • આંખ
  • (લાક્ષણિક) ધ્યાન, લક્ષ
  • દૃષ્ટિકોણ
  • જ્ઞાન, સમઝ, સૂઝ, 'પર્સેપ્ટ' (મ.ન.)
  • ધ્યાન, લક્ષ્ય
  • દૃષ્ટિ-કોણ, અભિગમ, વલણ, 'ઍપ્રોચ.'
  • sight
  • power of seeing
  • attention
  • point of view
  • नज़र, दृष्टि
  • देखने की शक्ति, दृष्टि
  • [ला.] ध्यान, चित्त
  • दृष्टिकोण

આપને આ પણ વાંચવું ગમશે