દોલન શબ્દનો ગુજરાતી અર્થ |dolan meaning in Gujarati | Rekhtagujarati

dolan meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

દોલન

dolan दोलन
  • favroite
  • share

દોલન શબ્દનો ગુજરાતી અર્થ


નપુંસક લિંગ

  • ડોલવાની ક્રિયા
  • તાલ અને ધ્વનિ વગેરેથી ડોલાવે એવો શબ્દાલંકાર, ડોલન, ‘રીધમ’
  • ખોયું, ડોલ

  • લય-પ્રકાર, 'રીધમ' (મન-હરિ.)

  • એક છેડેથી બીજા છેડા સુધી ઝૂલતું આવવું અને જવું એ, ડોલવાની ક્રિયા, ડોલન

આપને આ પણ વાંચવું ગમશે