સ્મરવું કે સ્મરણમાં આવે તે, સંસ્મરણ
સ્મરણ, સ્મૃતિ
હરિનામનો જપ કરવાની માળા, જપમાળા
મહાન પુરુષનું સ્મરણ કરવાની તિથિ, જયંતી
યાદ કરવા યોગ્ય, .યાદ રાખવા જેવું
યાદદાસ્ત, યાદશકિત
સ્મારક, યાદ આવે તે માટેનું ચિહ્ન
memory
સ્મારક તરીકે સ્તંભ, કીર્તિસ્તંભ
(યાદ રાખવાનું ટપકાવી લેવા માટેની) નોંધપોથી, નોટબુક
નોંધપોથી
સ્વર્ગસ્થની યાદમાં કાવ્ય રૂપે કે બીજી રીતે અપાતી અંજલિ, નિવાપાંજલિ, ‘ટ્રિબ્યુટ’
દુર્ગા દેવીને યાદ કરવાની ક્રિયા