સાકરટેટી
એક જાતનું તળિયું; એક જાતનું ચીભડું. તેનું શાક શાય છે. શેરડીના વાડમાં ધોરિયાને કાંઠે તે વવાય છે તેના વેલા કાંટાની વાડ ઉપર પથરાય છે. તેનાં ફળ સહેજ રતાશ પડતાં અને નાળિયેર જેવડાં હોય છે; તેની ઘણી જાત છે. જે આકાર, કદ અને રંગમાં એક બીજાથી જુદી પડે છે કેટલીક ગોળાકાર, નારંગી આકારની લીસી અને ચટાપટાવાળી હોય છે.