સૈન્ય
લશ્કરનું, -તેને લગતું
લશ્કરનાં વાજાં જેમ બારેવાટ નિયમ વિનાનાં વાગે તેમઢંગધડા વિનાનું-ભલીવાર વિનાનું એવું જે કાંઈ તે
લશ્કરના બળથી ચાલતું રાજય કે તેવી પદ્ધતિ, ‘મિલિટરિઝમ’