રાત્રિ, નિશા
night and day
very red
સૂર્ય આથમે ને ઊગે તેની વચ્ચેનો સમય, રાત, નિશા
રાત્રિનો સમય
રાતે કામ કરતી નિશાળ (ધંધાદારી માટે)
મિત્ર.
fixed quantity of milk etc. supplied regularly
pass night (somehow)
ચીકણી, ભેજાળ અને સોનાગેરુ જેવા રંગવાળી જમીન.
રાત; નિશા; રજની.
reddish colour
જુઓ રાતબ.
રાત; રાત્રિ.
ઘોડાને ખવારાવામાં આવતી ઘઉં, ગોળ વગેરે રાતી વસ્તુ.
લાલ રંગનું; લાલ.
શેરડીનો એક જાતનો ફૂગી બેસવાનો રોગ. આ રોગવાળી શેરડીમાં રસ હોતો નથી.
દરરોજનું નક્કી કરેલું હોય તેટલું જ પ્રમાણ આપવું તે.
એક જાતની લાલ જુવાર.