‘૩૩’નો આંકડો
તેત્રીસની સંખ્યાએ પહોંચેલું, તેતરીસમું
તેત્રીસની સાલનો (દુકાળ)
કાંઈ અવનવું થવું, કાંઈ અણધાર્ય (અડચણ-આફત વગેરે) આવી પડવું
તેત્રીસના આંકનો ઘડિયો કે પાડો