યોગ્ય, ઘટિત
યોગ્યતા જાણનાર; સારૂંનરસું સમજનાર.
યોગ્યતા; લાયકાત.
સારી કીમત.
યોગ્ય તાત્પર્ય
સારી વર્તણૂક; અનુકૂળ વર્તન.
વાજબી ગેરવાજબી; યોગ્યાયોગ્ય.