રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવિરાટનો હિન્ડોળો ઝાકમઝોળ;
કે આભને મોભે બાંધ્યો દોર;
વિરાટનો હિન્ડોળોo
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિન્ડોળો,
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ - ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમઝોળ
વિરાટનો હિન્ડોળોo
wiratno hinDolo jhakamjhol;
ke abhne mobhe bandhyo dor;
wiratno hinDolo
punypap dor, ne trilokno hinDolo,
pharti phumatDanni phor;
phudDiye phudDiye widhina nirmanmantr
tahuke taraliyana mor ha
wiratno hinDolo jhakamjhol
wiratno hinDolo
wiratno hinDolo jhakamjhol;
ke abhne mobhe bandhyo dor;
wiratno hinDolo
punypap dor, ne trilokno hinDolo,
pharti phumatDanni phor;
phudDiye phudDiye widhina nirmanmantr
tahuke taraliyana mor ha
wiratno hinDolo jhakamjhol
wiratno hinDolo
સ્રોત
- પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 78)
- સંપાદક : અનંતરાય રાવળ
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 2002