રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઈન્તેજારકા સૂક્કા દરિયા પાર કરે તો કેવી રીતે અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી.
સપણે-વપણે, આંસુ-વાંસુ, હંસી-ઠીઠૌલી ભેગે કરકે આસમાનસે વીંટી પડીકા, શઢ દીધા હૈ છોડી.
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી...
બુઢ્ઢો ચાચા કેવે હે કી ચોમાસેમેં ઐસી નબળી હોડી લેકર ઘૂઘવાતે દરિયેકે અંદર મત જા બેટા!
પાણીકા તો ફિર ભી અચ્છા લેકણ સૂક્કે સમદરકા ન થાય ભરોસા ઇસમેં કાયમ ઓટ જ રે'તી રે'જે
છેટા.
સપણે આંસુ હંસીઠીઠૌલી દેકારા કરતે થે ઇતના, સુણા ન કુછ હોડીને ઉસને રસ્સી નાખી તોડી...
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી...
મધદરીયેમેં પહોંચા જ્યારે ત્યારે અસલી ખબર પડી હૈ, તરસ નામકી મન્જીલ હમકું બરસોં
બીતે ગોત રહી હૈ
કાગળ કા તો કટકે કટકા, હોડીકા તો બટકે બટકા; કાળીભમ્મર ઓટ વચાળે બિના હલેસે જાત બહી હૈ
તરસ મીલી તો તરસ બુજી હૈ, ગૂમ થાતે હી વાટ સૂજી હૈ, કોઈ દીવાણા હી સમજેગા બાત નહિ યે થોડી.
અપને પાસ બચી હૈ ના વો કાગળકી ઇક હોડી...
intejarka sukka dariya par kare to kewi rite apne pas bachi hai na wo kagalki ek hoDi
sapne wapne, aansu wansu, hansi thithauli bhege karke asmanse winti paDika, shaDh didha hai chhoDi
apne pas bachi hai na wo kagalki ek hoDi
buDhDho chacha kewe he ki chomasemen aisi nabli hoDi lekar ghughwate dariyeke andar mat ja beta!
panika to phir bhi achchha lekan sukke samadarka na thay bharosa ismen kayam ot ja reti reje
chheta
sapne aansu hansithithauli dekara karte the itna, suna na kuch hoDine usne rassi nakhi toDi

madhadriyemen pahoncha jyare tyare asli khabar paDi hai, taras namki manjil hamakun barson
bite got rahi hai
kagal ka to katke katka, hoDika to batke batka; kalibhammar ot wachale bina halese jat bahi hai
taras mili to taras buji hai, goom thate hi wat suji hai, koi diwana hi samjega baat nahi ye thoDi

સ્રોત
- પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.