phaag - Geet | RekhtaGujarati

નૈન ભયે પિચકારી,

પલક પલક ભરિ રંગ

ક્હાનપે રહત ઉલટસે ડારી;

સખી, મોરે નૈન ભયે પિચકારી.

સરિકુલ વંજુલકુંજ

ફગુહરા મિલિ મહ ફાગ ઉડાયો,

સહુ બિચ ભીંજત શ્યામ

લાલતનુ બન મુહુ મુહુ મુસકાયો,

જાઉં મૈં ગલખંજન પર વારી;

સખી, મોરે નૈન ભયે પિચકારી

કોઈ સકે ન ઉગારી,

મેરે જલ બરસત દૃગ,

ઉનકે મદનઅગનમય કારી,

સખી, મોહે કોઉ સકે ન ઉગારી.

આંચલકી કિસ ઠૌર આડ?

જબ જલન કલેજે લાગી,

સાંસકી સંગ બઢત,

અપને સે દૂર જાઉં કહઁ ભાગી?

પલ પલ પિઘલ પિઘલ મેં હારી,

સખી, મોહે કોઉ સકે ન ઉગારી.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી - માર્ચ ૨૦૧૦ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ