રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોડાળખીમાં લૂંઝો પાંદ ડાળખી રે જીજીજી...
અડખે ઝૂલે પડખે ઝૂલે
ઝૂલે ચારેકોર;
હાલર હુલર ઝાડ, ઝળુંબે
છાંયડી લચકાલોળ,
તડકે ઝીણી ઝરમર ભાત્ય આળખી રે જીજીજી . . .
જળને કાંઠે પરપોટા
ને જંતર ઝબૂકે તાર;
કાચી કૂણી કેડ્ય ઉપર
સોડમનો ભીનો ભાર,
થરકે હળુંક પોપટી પવન પાલખી રે જીજીજી . . .
Dalkhiman lunjho pand Dalkhi re jijiji
aDkhe jhule paDkhe jhule
jhule charekor;
halar hular jhaD, jhalumbe
chhanyDi lachkalol,
taDke jhini jharmar bhatya alkhi re jijiji
jalne kanthe parpota
ne jantar jhabuke tar;
kachi kuni keDya upar
soDamno bhino bhaar,
tharke halunk popti pawan palkhi re jijiji
Dalkhiman lunjho pand Dalkhi re jijiji
aDkhe jhule paDkhe jhule
jhule charekor;
halar hular jhaD, jhalumbe
chhanyDi lachkalol,
taDke jhini jharmar bhatya alkhi re jijiji
jalne kanthe parpota
ne jantar jhabuke tar;
kachi kuni keDya upar
soDamno bhino bhaar,
tharke halunk popti pawan palkhi re jijiji
સ્રોત
- પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 4)
- સર્જક : મનહર જાની
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2001