શું થશે?
shun thashe?
લાભશંકર ઠાકર
Labhshankar Thakar

તાત્ત્વિક કટોકટીમાં
મારું ક્રિયાપદ ફસાઈ ગયું છે.
શું થશે?
tattwik katoktiman
marun kriyapad phasai gayun chhe
shun thashe?
tattwik katoktiman
marun kriyapad phasai gayun chhe
shun thashe?



સ્રોત
- પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 64)
- સર્જક : લાભશંકર ઠાકર
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2005