Saat - Free-verse | RekhtaGujarati

ઊર્મિકવિતાના મૂળ સાત વિષયો

પહેલો કુંવારી કન્યાના પેડુનો નીચલો ભાગ

ત્યાર પછી પૂનમનો ચાંદો આકાશના પેડુનો નીચલો ભાગ

પંખીઓથી લચી પડેલું વૃક્ષોનું નાનકડું સ્ટેન્ડ

પિક્ચર પોસ્ટ-કાર્ડ જેવો સૂર્યાસ્ત

વાયોલિન કહેવાતું વાજિંત્ર

અને દ્રાક્ષના ઝૂમખાનું ખાસ્સું આશ્ચર્ય

(અનુ. નીતા રામૈયા)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ