pitane - Free-verse | RekhtaGujarati

ત

મા

રા

લ

ક

વા

ગ્ર

સ્ત

હા

થ

માં

ધ્રૂ

જ

તી

લા

ક

ડી

જે

વો

છું

હું

પિ

તા.

સ્રોત

  • પુસ્તક : કવિતાને ઉંબરેથી (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : નલિની માડગાંવકર
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 2005