yatra - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મન થયું,

નિરુદ્દેશે

લાવ,

ફરી આવું થોડું

પહાડો-નદીઓ-સૂર્ય-ચંદ્ર-તારા

ગ્રહો-ઉપગ્રહો-નક્ષત્રો સુધી....

મારાં ટેરવાં

ફરતાં રહ્યાં

તારી હથેળીમાં...

સ્રોત

  • પુસ્તક : ટકોરા મારું છું આકાશને (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સર્જક : યોગેશ જોષી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011