બુર્ઝુવા
                                burjhuwa
                                    
                                        
                                             મંગળ રાઠોડ
                                            Mangal Rathod
                                            મંગળ રાઠોડ
                                            Mangal Rathod
                                        
                                    
                                
                            
                         મંગળ રાઠોડ
                                            Mangal Rathod
                                            મંગળ રાઠોડ
                                            Mangal Rathod
                                        આઇસ્ક્રીમનો
સ્વાદ ચાખીને
આ સૂર્ય પણ
ભ્રષ્ટ થઈ ગયો છે સાલો
નફ્ફટ, બુર્ઝુવા
સતત હસ્યા કરે છે
ખરા બપ્પોરે
સૂકા હોઠો પર
જીભ ફેરવતા
એક અનાથ શિશુ સામે!
aiskrimno
swad chakhine
a surya pan
bhrasht thai gayo chhe salo
naphphat, burjhuwa
satat hasya kare chhe
khara bappore
suka hotho par
jeebh pherawta
ek anath shishu same!
aiskrimno
swad chakhine
a surya pan
bhrasht thai gayo chhe salo
naphphat, burjhuwa
satat hasya kare chhe
khara bappore
suka hotho par
jeebh pherawta
ek anath shishu same!
 
                                         
                                         
                                    સ્રોત
- પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 85)
- સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
- પ્રકાશક : ગુજરાત લોકાયન
- વર્ષ : 1981
 
        