shun thashe? - Free-verse | RekhtaGujarati

તાત્ત્વિક કટોકટીમાં

મારું ક્રિયાપદ ફસાઈ ગયું છે.

શું થશે?

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સર્જક : લાભશંકર ઠાકર
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005