aapnii paase nathii dariyo nathii retii - Free-verse | RekhtaGujarati

આપણી પાસે નથી દરિયો નથી રેતી

aapnii paase nathii dariyo nathii retii

વિનુ બામણિયા ‘અતીત’ વિનુ બામણિયા ‘અતીત’
આપણી પાસે નથી દરિયો નથી રેતી
વિનુ બામણિયા ‘અતીત’

આપણી પાસે નથી દરિયો નથી રેતી,

નથી કોઈ વહાણ કે પતવાર જેવું,

આપણી પાસે ફક્ત પ્રાણ છે

ને પ્રાણના ભોગે બધું થઈ જાય છે

પાર પેલે પાર જેવું.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ