Read Online Gujarati Vasant Vol-10 Ank-11-12 eBooks | RekhtaGujarati

વસન્ત

ગુજરાતીના નોંધપાત્ર સાહિત્ય સામયિકમાં સ્થાન ધરાવતાં 'વસંત' સામયિકને 1902માં આનંદશંકર બાપુભાઈ ધ્રુવ દ્વારા શરું કરવામાં આવ્યું હતું અને તેમણે સામયિકનું તંત્રી પદ શરૂઆતના દસ વર્ષ અને ત્યારબાદ 1924 થી 1939 એટલે કે, બંદ થયું ત્યાં સુધી સંભાળ્યું હતું, વચ્ચેના સમયગાળા દરમિયાન રમણભાઈ નીલકંઠ 'વસંત'ના તંત્રી હતા.

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

સામયિક વિશે