પુસ્તક વિશે માહિતી
- લેખક: ઋષિરાજ
- આવૃત્તિ:003
- પ્રકાશન વર્ષ:1926
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:292
- પ્રકાશક: ભોળાનાથ શર્મા
- સહયોગી: શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય, નવસારી
ઋષિરાજ લેખક પરિચય
આ સંતકવિનો જીવનકાળ ઈ. સ. 1835થી 1927 છે. જન્મ વિજાપુર તાલુકાના વરસોડા ગામે કુબેરદાસ ત્રવાડીને ત્યાં. મૂળ નામ હરજીવનદાસ. નીતિબોધ અને કલ્યાણની દિશા ચીંધતી તેમની અનેક રચનાઓ લોકમાં પ્રચલિત છે.