વહેમ
vahem
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
દેખી પણ નહિ માનિયે, વગર વિચારી વાત.
દીસે ફરતો સૂર્ય પણ, ફરે પૃથ્વિ સાક્ષાત.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 194)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
