roj kataaro laagtii thaay na darshan praapt - Duha | RekhtaGujarati

રોજ કતારો લાગતી થાય ન દર્શન પ્રાપ્ત

roj kataaro laagtii thaay na darshan praapt

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
રોજ કતારો લાગતી થાય ન દર્શન પ્રાપ્ત
ભાવેશ ભટ્ટ

રોજ કતારો લાગતી થાય દર્શન પ્રાપ્ત

વારો આવે માંડ ત્યાં ઈશ્વર થાય સમાપ્ત

સ્રોત

  • પુસ્તક : હકડેઠઠ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : ભાવેશ ભટ્ટ
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025