kon kare chhe aa riite chhekchhaknun kaam - Duha | RekhtaGujarati

કોણ કરે છે આ રીતે છેકછાકનું કામ

kon kare chhe aa riite chhekchhaknun kaam

ભાવેશ ભટ્ટ ભાવેશ ભટ્ટ
કોણ કરે છે આ રીતે છેકછાકનું કામ
ભાવેશ ભટ્ટ

કોણ કરે છે રીતે છેકછાકનું કામ

દાણા પર ખાનારનું બદલી નાખે નામ

સ્રોત

  • પુસ્તક : હકડેઠઠ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : ભાવેશ ભટ્ટ
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025