hadulo - Duha | RekhtaGujarati

હડૂલો

hadulo

દલપતરામ દલપતરામ
હડૂલો
દલપતરામ

સાગ ઉપર કાગ બેઠો, રથે બેઠાં રાણી;

બન્દા બેઠા માંચીએ, ને દુનિયા ડ્હોળે પાણી.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 197)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002