ગમાર
gamaar
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(દોહરા)
કન્યાનું માગું કરે, એ તો સૌ સંસાર;
પણ વહુનું માગું કરે, એ પણ એક ગમાર.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 193)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
