All Poets/Writers From નડીઆદ List | RekhtaGujarati

નડીઆદથી કવિઓ/લેખકો

અંબાલાલ બુલાખીરામ જાની

પંડિતયુગના જાણીતા સંશોધક, વિવેચક અને સંપાદક. ‘ફાર્બસ ત્રૈમાસિક’નાં તંત્રી.

બાલાશંકર કંથારિયા

પંડિતયુગીન કવિ, અનુવાદક અને સંપાદક

છગનલાલ હરિલાલ પંડ્યા

નવલકથાકાર અને અનુવાદક

ધનશંકર હીરાશંકર ત્રિપાઠી

નવલકથાકાર અને અનુવાદક

દોલતરામ કૃપાશંકર પંડ્યા

પંડિતયુગના કવિ અને નાટ્યકાર, ગુજરાતી ભાષામાં મહાકાવ્યના પ્રથમ પ્રયોગકાર

ગજેન્દ્રશંકર લાલશંકર પંડ્યા

કવિ, ચરિત્રકાર અને નાટ્યકાર

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ગુજરાતી સાહિત્યનાં યુગપ્રવર્તક સર્જક

ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ

ચરિત્રકાર અને ઇતિહાસલેખક

ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક 'પામદત્ત'

આત્મકથાકાર, નાટ્યકાર અને નવલકથાકાર

જાગૃત ગાડીત

કવિ, જયંત ગાડીતના પુત્ર

ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક

ચરિત્રકાર અને અનુવાદક

કાશ્મલન

સાક્ષરયુગના કવિ

કુલીનચંદ્ર યાજ્ઞિક

જાણીતા શિક્ષણવિદ્, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ

મગનભાઈ ચતુરભાઈ પટેલ

કવિ અને નાટ્યકાર

મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ગુજરાતી સાહિત્યકાર, સમર્થ તત્ત્વજ્ઞ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન

મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી

નિબંધકાર અને ચરિત્રકાર, સંસ્કૃતમય શૈલીના આગ્રહી લેખક, 'ફાર્બસ સભા'ના સ્થાપકોમાંના એક