All Poets/Writers From ભાવનગર List | RekhtaGujarati

ભાવનગરથી કવિઓ/લેખકો

અનંતરાય ઠક્કર 'શાહબાઝ'

ગાંધીયુગીન ગઝલકાર, તેમની નઝમો માટે જાણીતા

અનિરુદ્ધસિંહ ગોહિલ

સમકાલીન વિવેચક અને અનુવાદક

અરુણ દેશાણી

આધુનિક મિજાજના કવિ

અશોક ચાવડા 'બેદિલ'

સમકાલીન કવિ, સંશોધક, વિવેચક અને અનુવાદક

બરકત વીરાણી 'બેફામ'

લોકપ્રિય ગઝલકાર, નવલિકાકાર અને નવલકથાકાર.

બટુકરાય પંડ્યા

કવિ અને સંપાદક

ભરત ખેની

સમકાલીન કવિ, સંશોધક અને ચરિત્રકાર

ભરત વાઘેલા

નવી પેઢીના કવિ

ભરત યાજ્ઞિક

પ્રયોગશીલ ગીતો અને ગઝલોના સર્જક

ભાસ્કર વોરા

કવિ અને નાટ્યકાર

દાન વાઘેલા

જાણીતા કવિ

ધ્રુવ ભટ્ટ

જાણીતા કવિ અને નવલકથાકાર, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત

દિલેરબાબુ

કવિ અને સંપાદક

દિલહર સંઘવી

પરંપરાગત શૈલીના ગઝલકાર

દુલા ભાયા કાગ

ગુજરાતી લોકસાહિત્યના સંત કવિ

ગંગાસતી

ગુજરાતી સંતસાહિત્યનાં શિરમોર સંત કવયિત્રી

ગેમલદાસ

મધ્યકાલીન જ્ઞાનમાર્ગી સંતકવિ