All Poets/Writers From ભરૂચ List | RekhtaGujarati

ભરૂચથી કવિઓ/લેખકો

અભરામ બાવા

સૂફી સંતકવિ

અદમ ટંકારવી

જાણીતા ગુજરાતી ડાયસ્પોરા ગઝલકાર

અર્જુન ભગત

નિર્ગુણમાર્ગી સંતકવિ

અઝીઝ ટંકારવી

ગઝલકાર, વાર્તાકાર, પત્રકાર અને સંપાદક

બલવંતરાય ઠાકોર

કવિ, નાટકકાર, વાર્તાકાર, નિબંધકાર, ચરિત્રકાર, ઇતિહાસકાર, વ્યાખ્યાનકાર, પ્રવેશકકાર, અવલોકનકાર, વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક

બેકાર

હાસ્યલેખક અને હઝલકાર

ચીમનલાલ પ્રા. ભટ્ટ

કવિ અને બાળસાહિત્યકાર

ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા

નવલકથાકાર અને ચરિત્રકાર

ગણપતરામ

નિરાંત સંપ્રદાયના જ્ઞાનમાર્ગી સંતકવિ

ગણપતરામ અનુપરામ ત્રવાડી

પ્રવાસલેખક અને અનુવાદક

ગૌરાંગ ઠાકર

સમકાલીન ગઝલકાર

કનૈયાલાલ માણેકલાલ મુનશી

નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર અને નિબંધકાર

કિરણ જોગીદાસ 'રોશન'

સમકાલીન કવિ

કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી

વિવેચક અને અનુવાદક

મયુરિકા લેઉવા

નવી પેઢીનાં કવિ

નિરાંત

શિરમોર જ્ઞાનમાર્ગી સંતકવિ

  • 18મી સદી ઉત્તરાર્ધ - 19મી સદી પૂર્વાર્ધ
  • દેથાણ

પીયૂષ ઠક્કર

કવિ, ચિત્રકાર અને કળા આસ્વાદક

પ્રાણલાલ કીરપારામ દેસાઈ

વાર્તાકાર અને નિબંધકાર, ગુજરાત વિદ્યાસભાના મંત્રી